Public App Logo
Profile Picture

Roshni Thakor

@thakorroshni12208
33402Followers
8Following
કપરાડા: નાનાપોંઢા પોલીસે પાનસ ગામ ખાતેથી રેડ કરી વિદેશી દારૂ સાથે એક ઈસમને ઝડપી પાડ્યો
કપરાડા: કપરાડા પોલીસે બે દિવસની અંદર કુલ 10 થી વધુ વાહનચાલકો સામે કાર્યવાહી કરી
પારડી: નેશનલ હાઇવે 48 ના સર્વિસ રોડ પરથી પોલીસે એક ઈસમને 9,360 ના દારૂ સાથે ઝડપી પાડ્યો
પારડી: પોલીસે ખડકી નેશનલ હાઇવે પરથી એક મહિલાને 9984 ના દારૂ સાથે ઝડપી પાડી
વાપી: અંબા માતા મંદિર રોડ પર ટ્રક અને કાર વચ્ચે જોરદાર ટક્કર થતા અકસ્માત
વલસાડ: રૂરલ પોલીસે રાબડા ગામ સ્કૂલ ફળિયામાં રેડ કરી પાંચ જુગારીયાઓને 78,780 રૂપિયાના મુદ્દા માલ સાથે ઝડપી પાડ્યા
વલસાડ: ગુંદલાવ બ્રિજ પાસે એક ટેમ્પાના ચાલકે બે કારને અડફેટે લેતા અકસ્માત સર્જાયો
વલસાડ: ખરાબ રસ્તાના કારણે સરોધી નેશનલ હાઇવે પર દોઢથી બે કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો
ઉમરગામ: જૂની બંધ આરટીઓ ચેકપોસ્ટ પાસે અજાણ્યા આઇસરના ચાલકે કારને અકસ્માત કરી 1,50,000 નું નુકસાન કરતા ફરિયાદ
વાપી: સલવાવ વિસ્તારમાં દીપડો પાંજરે પુરાયો ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો
વાપી: Grindr” એપ્લિકેશન મારફતે બોલાવી ચપ્પુ બતાવી લુંટ કરનાર આરોપીઓને ગણતરીના કલાકોમા ઝડપી પાડતી ડુંગરા પોલીસ ટીમ
ઉમરગામ: તાલુકામાં 37 લાખના ખર્ચે બનેલા ક્લોક ટાવરનું ધારાસભ્યના હસ્તે લોકાર્પણ કરાયું
ઉમરગામ: નારગોલ માલવણ ફળિયામાં આવેલા એક ઘરમાંથી રસેલવાઈપર સાપનું રેસ્ક્યુ કરાયું
વલસાડ: બાલચોંડી પ્રાથમિક શાળા ખાતે ₹2.45 કરોડના ખર્ચે નિર્મિત નવીન શાળા ભવનનું લોકાર્પણ કરાયું
વલસાડ: હાલર રોડ પર આવેલ મ્યુચલ ફંડની ઓફિસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાની ઘટના બની
પારડી: નગરપાલિકા ખાતે યોજાયેલા ધ્વજવંદન કાર્યક્રમ બાબતે ઉપસ્થિત લોકોએ વિગત આપી
પારડી: પો.સ્ટે.ના પ્રોહીબિશનના ગુનામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને ઝડપી પાડતી વલસાડ જીલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચ
ઉમરગામ: તાલુકાના નારગોલ સહિતના વિવિધ વિસ્તારોમાં આવેલા શાળા કોલેજો અને સરકારી દફ્તરોમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈ
વલસાડ: નગરપાલિકાના મહિલા કાઉન્સિલરના સમર્થનમાં તેમના વિસ્તારના લોકો આવ્યા વધુ વિગત આપી
વલસાડ: કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ ગુજરાત યુવક કોંગ્રેસ પ્રમુખ ડોક્ટર પ્રવિણસિંહ વણોલે વિગત આપી
વલસાડ: આઝાદ ચોક અને તાલુકાના અલગ અલગ વિસ્તારોમાં સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી કરાઈ
વાપી: મહાનગરપાલિકા ખાતે 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી,મેયર દક્ષાબેન પટેલે ધ્વજવંદન કર્યું, વિકાસમાં સહભાગી થવા આહ્વાન
વાપી: હરિયા રોડ પર રહેતા ફરિયાદી સાથે ભાગીદારીના ટ્રકના હપ્તા ન ભરતા છેતરપિંડીનો આક્ષેપ સાથે ફરિયાદ નોંધાઈ
વાપી: ટાઉન પોલીસે ચલા રોડ ઉપરથી મોપેડ પર લઈ જવાતો 16,320 ના દારૂ સાથે એકને ઝડપી પાડ્યો એક વોન્ટેડ
ઉમરગામ: વલવાડા ગામ પાસે અજાણ્યા ટ્રકના ચાલકે કન્ટેનરમાં અથડાવી 2,50,000 કિંમતની નુકસાની કરતા ફરિયાદ નોંધાયેલી