Public App Logo
Profile Picture

Ajit Vasava

@ajitvasava07
53321Followers
0Following
નાંદોદ: ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીમાં પુનઃ ચેરમેન તરીકે  નાંદોદ ધારાસભ્ય ડૉ.દર્શનાબેન દેશમુખ  ની નિમણૂક થઈ.
નાંદોદ: સેવાના રંગ, રાષ્ટ્રના સંગ" અતંર્ગત નર્મદા જિલ્લામાં તા.૩ ઓક્ટોબરના રોજ  રંગોળી સ્પર્ધાનું આયોજન.
નાંદોદ: નાંદોદ ના ગાડીત આશ્રમ શાળા ના શિક્ષકે ટીબી મુક્ત ભારત અભિયાન વિશે માહીતી.
નાંદોદ: અંબુભાઈ પુરાણી હાઇસ્કુલ ખાતે પર્યાવરણની જાળવણી અને ગ્રીન સ્ટાન્ડર્ડ્સ સ્પર્ધામાં અગ્રેસર રહેલા વિદ્યાર્થીઓને ઇનામ આપી.
સાગબારા: સેલંબા મુકામે કુમાર પ્રાથમિક શાળામાં સેવા સંકલ્પ બ્લોક કક્ષાની વકૃત્વ અને ચિત્ર સ્પર્ધા ના કાર્યક્રમ યોજાઈ.
સાગબારા: ખોપી સહિત 15 ગામના આદિવાસીઓ ખેતી કરી શકતા નથી‎,સાગબારાના ખેડૂતોના બળદો વન વિભાગે જપ્ત કરતાં વિવાદ વકર્યો.
ડેડીયાપાડા: મેડીયાસાગ ગામ તરફ આવતા ડેડીયાપાડા સાગબારા હાઇવે રોડ ઉપર એકસીડન્ટ થતાં ડેડીયાપાડા પોલીસ સ્ટેશન એ ફરિયાદ નોંધાઇ.
ડેડીયાપાડા: ભરૂચ-નર્મદામાં આદિવાસી જમીનના મુદ્દે ડેડીયાપાડા ના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાનું નિવેદન.
નાંદોદ: આઈ.ટી.આઈ. રાજપીપળા અને  રોજગાર કચેરી રાજપીપળા દ્વારા  "સેવા સંકલ્પ અભિયાન  યોજાઈ.
નાંદોદ: નાંદોદ તાલુકાના મોટી ચીખલી અને ગામનાં સમુદાયના લોકોએ સ્વચ્છતા હી સેવા ક્રાયક્રમ યોજાઈ.
નાંદોદ: આઈ ટી આઈ રાજપીપળા ખાતે અધિક નિયામક તેમજ નાયબ નિયામકે મુલાકાત કરી.
નાંદોદ: નર્મદા જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા અંબુભાઈ પુરાણી હાઇસ્કુલ રાજપીપળા વિદ્યાર્થીઓને ટ્રાફિક ના નિયમો અંગે જાણકારી.
ડેડીયાપાડા: ગડી તથા મોટી સિંગલૉટી ગામે આંગણવાડી ઉત્સવ તથા લોકાર્પણ કાર્યક્રમમાં સાંસદ ઉપસ્થિત રહી નવી આંગણવાડીનું લોકાર્પણ કર્યું.
ડેડીયાપાડા: સાંસદ મનસુખભાઈ વસાવા અને RFO વચ્ચે વાતચીત થઈ.
સાગબારા: સાગબારાના ખેડૂતોને જ કેમ રોકો?” વન વિભાગ સામે સાંસદ મનસુખ વસાવાના આક્રમક સવાલો.
સાગબારા: વન વિભાગના કર્મચારીઓ સામે ગંભીર આક્ષેપો, લીલાબેન વસાવા.
નાંદોદ: નર્મદા સુગર ફેક્ટરીને ફાઇનાન્સિયલ મેનેજમેન્ટમાં પ્રથમ ક્રમનો રાષ્ટ્રીય એવોર્ડ મળતા સુગર ફેકટરી ના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ
ડેડીયાપાડા: સામરપાડા સિદ્ધિ શાળાના ધાબાનું સેન્ટિંગ અઠવાડિયામાં ખોલાયું,ગુણવત્તા સામે ગ્રામજનોના સવાલ,સંબંધિત વિભાગ પાસે તપાસની માંગ
ડેડીયાપાડા: બેસણા આંગણવાડી કેન્દ્ર ખાતે 'સેવા સંકલ્પ અભિયાન ૨૦૨૬' અંતર્ગત 'આંગણવાડી ઉત્સવ'ની ભવ્ય ઉજવણી, સાસંદ મનસુખભાઈ વસાવા હાજર
સાગબારા: સાગબારા તાલુકાના ચોપડવાવ ( ટાવલીફળી) મુકામે જય જલારામ આશ્રમ શાળાની જીલ્લા.પં. આરોગ્ય સમિતી ના ચેરમેને મુલાકાત લીધી.
સાગબારા: ખોપી ગામે ખેતી કરતા અટકાવતા જંગલ ખાતાના અધિકારીઓ સાથે ધનરાજભાઈ વસાવાએ ચર્ચા કરી.
નાંદોદ: નાની ચીખલી ગામે આંગણવાડી કેન્દ્ર પર આંગણ ઉત્સવ કાર્યક્રમ કરવામાં આવ્યો.
નાંદોદ: *સેવા સંકલ્પ અભિયાન  અંતર્ગત રાજપીપળામાં શિક્ષણ વિભાગ દ્વારા મહા સ્વચ્છતા ઝુંબેશ યોજાઈ.
નાંદોદ: મનોદર્પણ’ અંતર્ગત વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય અને સુખાકારી અંગે બે દિવસીય રાજ્યસ્તરીય પરામર્શ કાર્યક્રમનું સમાપન.
નાંદોદ: વિકસિત ભારત-જન સેવા અભિયાન અંતર્ગત નર્મદા જિલ્લા કક્ષાનો ‘આંગણ ઉત્સવ’ યોજાયો*