Public App Logo
Profile Picture

BK-VAV THARAD UPDATE

@yourjournalist
249109Followers
71Following
ડીસા શહેર: મતદાર યાદીમાં નામ નોંધણી, કમી અને સુધારા માટે વિશિષ ઝુંબેશ, લાભ લેવા તંત્રએ અપીલ કરી.
પાલનપુર શહેર: કેરળના મંત્રી બિંદુ કૃષ્ણાએ બનાસ ડેરીની મુલાકાત લીધી, કહ્યું આ પવિત્ર ભૂમિ છે જ્યાંથી દૂધ ક્રાંતિની શરૂઆત થઈ.
પાલનપુર શહેર: ધોરણ 10-12માં બોર્ડની પરીક્ષામાં ઉચ્ચ ક્રમ મેળવનાર બે સગા ભાઈઓનું કલેકટરે સન્માન કર્યું.
ડીસા શહેર: બનાસ બેંકના નકલી સિક્કા અને સહીથી કૌભાંડ આચરાતા સિનિયર ઈન્સ્પેકટરની પ્રતિક્રિયા આવી સામે.
વાવ: મંત્રી સ્વરૂપજી ઠાકોરે વડાપ્રધાન અને મુખ્યમંત્રીનો આભાર માન્યો, આવતીકાલે જિલ્લાના સ્થાપના દિવસની ઉજવણી થશે.
થરાદ: આવતીકાલે જીલ્લાના સ્થાપના દિવસની ઉજવણી થશે, જિલ્લા ભાજપ પ્રમુખે આપી પ્રતિક્રિયા.
પાલનપુર શહેર: પાંથાવાડા રેફરલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટે વૃદ્ધના આત્મહત્યાના પ્રયાસની ઘટના અંગે આપી પ્રતિક્રિયા.
દિયોદર: પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરીયાએ કોંગ્રેસ કાર્યકરોને આપી સલાહ, વિડીયો થયો વાયરલ.
કાંકરેજ: કાંકરેજ તાલૂકામાં એકજ રાતમાં બે ગ્રામ પંચાયતના બોરના કેબલ ચોરાયા.
પાલનપુર શહેર: વૃદ્ધને સમયસર પોતાની ગાડીમાં જ હોસ્પિટલ પહોંચાડી સેવા કરનાર ધારાસભ્ય અમૃતજી ઠાકોરે પ્રતિક્રિયા આપી.
પાલનપુર શહેર: ચિત્રાસણી આંગણવાડી કેન્દ્રો ખાતે આંગણ મિલન સેવા કાર્યક્રમ યોજાયા.
પાલનપુર શહેર: ધારાસભ્ય અનિકેત ઠાકરની ઉપસ્થિતિમાં પાલિકા ટાઉનહોલ ખાતે રોજગાર ભરતી મેળો યોજાયો.
દિયોદર: કોંગ્રેસના SIR સામે વિરોધ પ્રદર્શનને લઈ જિલ્લા ભાજપ પ્રમુખે કર્યા પ્રહાર.
ડીસા શહેર: જીગ્નેશ મેવાણીએ ટોકરીયા ગામની સભામાં થયેલા આક્ષેપો બાદ આપી પ્રતિક્રિયા, વીડીયો વાયરલ.
વાવ: SOGની મોટી કાર્યવાહી, દુધવા ગામેથી લાખોનો વિસ્ફોટક પદાર્થ જપ્ત.
વાવ: SOGની મોટી કાર્યવાહી લાખોનો વિસ્ફોટ પદાર્થ જપ્ત, એક સામે ફરિયાદ.
ડીસા શહેર: ટોકરીયા ગામે થયેલા આક્ષેપો બાદ જીગ્નેશ મેવાણીએ આપી પ્રતિક્રિયા, વિડીયો વાયરલ.
ડીસા શહેર: માણેકપુરા ગામે 22 ગામોનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો, ગામલોકોને યોજનાઓનો લાભ અપાયો.
કાંકરેજ: ધારાસભ્ય અમૃતજી ઠાકોરે ઘાયલ વૃદ્ધને પોતાની ગાડીમાં હોસ્પિટલ પહોંચાડી સારવાર કરાવી હોવાના વિડીયો થયો વાયરલ.
થરાદ: સુઈગામ નડાબેટ એપ્રોચ રોડ પર જોખમી ખાડો પડ્યાનો વિડીયો થયો વાયરલ.
કાંકરેજ: રાનેરમાં સેવાસેતુ કાર્યક્રમ યોજાયો, લાભાર્થીઓને સ્થળ યોજનાઓનો લાભ મળ્યો.
પાલનપુર શહેર: સિયાવાડા ગામે રીંછના હુમલામાં ઈજાગ્રસ્ત મહિલાને પાલનપુર સિવિલમાં સારવાર માટે ખસેડાઈ.
પાલનપુર શહેર: ગુજ્જુ લવગુરુના અકસ્માત સ્થળે અંધશ્રદ્ધા ન ફેલાવવા માટે નીતિન જાનીએ અપીલ કરી.
ડીસા શહેર: ઉત્તર પોલીસે ચોરાયેલા 13 બાઈકો સાથે એકની અટકાયત કરી,3.90 લાખનો મુદ્દામાલ જપ્ત.
ડીસા શહેર: બાઈક ટ્રેલર વચ્ચે અકસ્માતમાં એક યુવકનું મોત, પોલીસે તપાસ હાથ ધરી.