Public App Logo
Profile Picture

junagadh local news

@junagadhnews06
4657Followers
5Following
ભેસાણ: રફાળિયા ગામે વહીવટી તંત્ર દ્વારા ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી
માણાવદર: ના ક્લાર્ક આર. કે. વઘાસીયાનું સન્માન:80મા સ્વાતંત્ર્ય પર્વે ઉત્કૃષ્ટ કામગીરી બદલ વિશેષ સન્માન
માંગરોળ: કેશોદ બાયપાસ પાસે જાહેરમાં જુગાર રમતા ૬ શખ્સો ૩૬ હજારના મુદ્દામાલ સાથે ઝડપાયા, ૫ ફરાર
જૂનાગઢ: સાંપ્રત સંસ્થાના દિવ્યાંગ અનાથ બાળકો દ્વારા ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની પ્રેરણાદાયક ઉજવણી
મેંદરડા: માલણકા ગામે ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી: મામલતદારના હસ્તે ધ્વજવંદન
માળીયા હાટીના: સખત બફારા બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી: લોકોને ગરમીથી મળી રાહત
વિસાવદર: ના પ્રેમપરા 80 ma સ્વતંત્ર પર્વ ની ઉજવણી કરવામાં આવી
વિસાવદર: ભૂતડી ગામે ધારાસભ્ય ગોપાલ ઈટાલીયાની ઉપસ્થિતિમાં ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ગરિમાપૂર્ણ ઉજવણી
માણાવદર: પોલીસ સ્ટેશનમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી: PSI ડી. કે. ઝાલાના હસ્તે ધ્વજવંદન કરાયું
માળીયા હાટીના: ગડુમાં ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી: સરપંચના હસ્તે ધ્વજવંદન
માંગરોળ: જેતખમ નદીમાં વિશાળકાય મગર દેખાતા દહેશત: નદી કિનારે જતા લોકોને સાવચેત રહેવા અપીલ
માળીયા હાટીના: ખાતે જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વે ૧૦૮ના નિષ્ઠાવાન કર્મચારીઓનું વિશેષ સન્માન
ભેસાણ: ભેસાણના ધારીગુંદાળીમાં ભવ્ય તિરંગા યાત્રા ૩૦૦થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા
માણાવદર: બાંટવા નગરપાલિકા ખાતે ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી: દેશભક્તિના માહોલમાં સંપન્ન થયું ધ્વજારોહણ
માંગરોળ: ભવ્ય તિરંગા રેલી યોજાઈ: વિદ્યાર્થીઓએ દેશપ્રેમનો જુસ્સો દર્શાવ્યો
મેંદરડા: ગ્રામ પંચાયત ખાતે ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી: સરપંચ જયાબેન ખાવડુના હસ્તે તિરંગો લહેરાવાયો
વિસાવદર: માંડાવડ શૈક્ષણિક સંકુલ ખાતે ધ્વજારોહણ કાર્યક્રમ યોજાયો
માંગરોળ: ઝેરિયાવાળા ખાતે સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી: મામલતદાર વી.બી. મોરીના હસ્તે ધ્વજવંદન સંપન્ન
માણાવદર: નગરપાલિકાના નૂતન નગર સેવાસદનનો મંગલ પ્રવેશ: સપ્તકુંડી શ્રી ગૌ ગાયત્રી યજ્ઞનું ભવ્ય આયોજન
વિસાવદર: માં સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ યોજાઈ ભવ્ય ‘મશાલ રેલી’
માળીયા હાટીના: ખાતે જૂનાગઢ જિલ્લા કક્ષાના ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી
માણાવદર: બાંટવામાં ઉત્સાહભેર ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ: અધિકારીઓ, વિદ્યાર્થીઓ અને નગરજનો રાષ્ટ્રપ્રેમના રંગે રંગાયા
માણાવદર: સરદારગઢમાં ભવ્ય તિરંગા યાત્રા: ધારાસભ્ય અરવિંદ લાડાણી સહિત ભાજપ અગ્રણીઓ જોડાયા
માંગરોળ: ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગટીયાની આગેવાનીમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ: નગરજનો દેશભક્તિના રંગે રંગાયા
જૂનાગઢ: બગડુ ગામ પાસે બે બાઇક વચ્ચે અકસ્માત: યુવકને હાથમાં ફ્રેક્ચર સહિત ગંભીર ઇજા, અજાણ્યા ચાલક સામે ગુનો દાખલ