Public App Logo
Profile Picture

RP GUJRAT NEWS RAJKOT

@rpgujaratnews
379Followers
0Following
રાધનપુર રવિધામના રોડ કામ સામે વિપક્ષના સવાલો, પ્લાન-એસ્ટિમેટ મુજબ કામગીરીની માંગ
જેતપુર સિવિલ હોસ્પિટલમાં ચોરીનો ભેદ ઉકેલાયો, ત્રણ આરોપી ઝડપાયા
ગોંડલ યાર્ડમાં સફરજનની બમ્પર આવક, 20 હજારથી વધુ બોક્સની આવક
રાજકોટના રત્નમ બંગલોઝમાં ચોરીનો આતંક, એક મહિનામાં અનેક ઘરોને નિશાન બનાવાયા
રાજકોટમાં RTO કચેરી પાછળ ડિગ્રી વગર સારવાર કરતો નકલી તબીબ SOG ના હાથે ઝડપાયો
પરાબજારની લાખાજીરાજ શાક માર્કેટની પદાધિકારીઓએ મુલાકાત લીધી, રિનોવેશન ઝડપી કરાશે
વડિયા પંથકમાં 5 લોકોને ઈજાગ્રસ્ત કરનારી સિંહણ પાંજરે પુરાઈ
અમરેલીના વડિયામાં 5 વ્યક્તિઓ પર હુમલો કરનારી સિંહણ પાંજરે પુરાઈ
બગસરામાં ભાજપની ટિફિન બેઠક યોજાઈ, આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા
દ્વારકામાં 110 થી વધુ મહિલા સફાઈ કર્મચારીઓ છૂટા કરાયા, દિવાળી પહેલા મુશ્કેલી
ગાંધી જયંતીએ પાટણમાં સ્વચ્છતા અભિયાન, કલેક્ટર સહિત મહાનુભાવોએ કર્યું શ્રમદાન
કેપ્ટન સ્મિત મચ્છરની બહાદુરીને સલામ, અમરેલી નાગનાથ મહાદેવ મંદિરે મહાઆરતી
અમરેલી કલા મહાકુંભમાં ફેરફાર, વિવિધ વયજૂથ માટે નવી સ્પર્ધાઓ જાહેર
શાપરમાં ગેટ ફિટિંગ દરમિયાન વીજ કરંટ લાગ્યો, બે યુવકોનાં મોત
રાજકોટમાં ‘No UPI Day’, વેપારીઓએ UPI પેમેન્ટનો વિરોધ કર્યો
રાજકોટ રેસકોર્સ રિંગરોડ પર સ્ટન્ટના વીડિયો, CP કચેરી નજીક નબીરાઓનો ત્રાસ
રાજકોટ પોલીસની ‘Say No to Drugs’ વોકેથોન, યુવાનોને ડ્રગ્સથી દૂર રહેવા અપીલ
કાલાવડમાં લોનના બહાને 14 વીઘા જમીન પડાવી લેવાનો આક્ષેપ, 5 સામે ગુનો
ખાંભામાં ગાંધી જયંતીએ સફાઈ અભિયાન, ભાજપના આગેવાનો-કાર્યકર્તાઓ જોડાયા
અમરેલીમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન, પદાધિકારીઓએ સફાઈ કરી સ્વચ્છતાનો સંદેશ આપ્યો
રાજકોટમાં ખેડૂતોની જમીનના દસ્તાવેજો પડાવી લેવાના આક્ષેપો, રૂ.43 કરોડની જમીન મામલે SIT તપાસ
કચ્છના રતનપર નજીક સાગવાડી માતાજીના મંદિરે ભવ્ય મેળો, હજારો શ્રદ્ધાળુઓ ઉમટ્યા
ઉજ્જૈનનું કાળભૈરવ મંદિર, આસ્થા અને અનોખી પરંપરાનું પવિત્ર ધામ
રોઝુ માયનોર કેનાલ 3 વર્ષથી બંધ, ખેડૂતોનું નર્મદા નિગમ કચેરીએ આવેદન
વિજાપુરના સાંકાપુરામાં વીમસા FPO ની બીજી વાર્ષિક સભા, પ્રાકૃતિક ખેતી અંગે ખેડૂતોને માર્ગદર્શન