Public App Logo
Profile Picture

Vopul Gohil

@publicbotad
134856Followers
1870Following
બોટાદ શહેર: ગઢડામાં સોની બજારમાંથી 5 શંકાસ્પદ ઇસમો ઝડપાયા,9 મોબાઇલ અને 5 તાળા સહિતનો શંકાસ્પદ મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો
બોટાદ શહેર: તેરા તુજકો અર્પણ અંતર્ગત બોટાદ LCB પોલીસે ખોવાયેલા 5 મોબાઇલ શોધી અરજદારોને પરત કર્યા
બોટાદ શહેર: બોટાદ LCB પોલીસે ચોરીના એક્ટીવા સાથે ઈસમને ઝડપી પાડ્યો
બોટાદ શહેર: બોટાદ LCB પોલીસે ચોરીના 8 મોટરસાયકલ સાથે આરોપીને ઝડપી પાડ્યો
બોટાદ શહેર: સાળંગપુર હનુમાનજીદાદાને દક્ષિણ ભારતીય મંદિર શૈલીની થીમ પર શણગાર સાથે સુખડીનો અન્નકૂટ ધરાવાયો
બોટાદ શહેર: પાળીયાદ પોલીસે લીંબોડા ગામની સીમમાં જુગાર રમતા 5 ઈસમોને ઝડપી લઈ રોકડા રૂ.16,400 નો મુદ્દામાલ જપ્ત કર્યો
બોટાદ શહેર: પાળીયાદ પોલીસે ખાળીયામાં ઉતરી ગયેલી કારમાંથી દારૂની 965 બોટલ સાથે 4,94 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો
બોટાદ શહેર: બરવાળા તાલુકાના કુંડળ ગામે તાલુકા કક્ષાનો ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો
બોટાદ શહેર: રાણપુર તાલુકાના અલમપુર ગામે તાલુકા કક્ષાનો ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો,પ્રાંત અધિકારીએ ધ્વજ ફરકાવ્યો
બોટાદ શહેર: સાળંગપુર હનુમાનજીદાદાને ત્રિરંગાની ડિઝાઈનવાળા વાઘા અને ત્રિરંગા થીમનો શણગાર સાથે ફ્રુટનો ભવ્ય અન્નકૂટ ધરાવાયો
બોટાદ શહેર: બોટાદમાં મહાજનની વાડી વિસ્તારમાંથી મોટર સાયકલ ની ચોરી થતા અજાણ્યા ઈસમ વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ
બોટાદ શહેર: ગઢડા તાલુકાના ગાળા ગામે જાહેરમાં જુગાર રમતા 9 ઇસમો ઝડપાયા
બોટાદ શહેર: ગઢડા તાલુકાના ભીમડાદ ગામે જુગાર રમતા 5 ઈસમોને પોલીસે ઝડપી પાડ્યા
બોટાદ શહેર: પ્રભારી મંત્રી રિવાબા જાડેજાએ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિ બોટાદમા નવનિર્મિત જિલ્લા પુસ્તકાલયની મુલાકાત લીધી
બોટાદ શહેર: પ્રભારી મંત્રી રિવાબા જાડેજાએ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિ બોટાદમા નવનિર્મિત જિલ્લા પુસ્તકાલયની મુલાકાત લીધી
બોટાદ શહેર: બોટાદ LCB પોલીસે અમદાવાદના મારામારીના ગુન્હામાં 3 માસથી નાસતા-ફરતા આરોપીને ચોરીના 2 બાઈક સાથે ઝડપી પાડ્યો
બોટાદ શહેર: રાણપુરમાં શ્રાવણ માસ,પર્યુષણ પર્વ દરમિયાન કતલખાના બંધ રાખવા  હિન્દુ સમાજ દ્વારા મામલતદારને અને PI ને આવેદનપત્ર આપ્યુ
બોટાદ શહેર: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ટાટમ ગામે શાળાના સામાન્ય ઓરડામા રાત્રિ રોકાણ બાદ સવારે વિદ્યાર્થીઓ અને ગ્રામજનો સાથે યોગ કર્યા
બોટાદ શહેર: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ટાટમ ગામે સ્વચ્છતા અભિયાનમાં જોડાઈ આપ્યો સ્વચ્છતાનો સંદેશ
બોટાદ શહેર: રાજ્યપાલે સામાજિક સમરસતાનો સંદેશ આપતા ટાટમ ગામે અનુસૂચિત જાતિ પરિવારના ઘરે જમીન પર બેસીને રાત્રિ ભોજન ગ્રહણ કર્યું
બોટાદ શહેર: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ બોટાદ જિલ્લાના ટાટમ ગામ ખાતે રાત્રી સભા યોજી ગ્રામજનો સાથે આત્મીય સંવાદ સાધ્યો
બોટાદ શહેર: બોટાદ જિલ્લા ખરીદ વેચાણ સંઘના ચેરમેન તરીકે સુરેશભાઈ ગોધાણીની સતત બીજી વખત બિનહરીફ વરણી
બોટાદ શહેર: રાણપુરમાં એક કલાકમાં અઢી ઇંચ વરસાદ,મુખ્ય માર્ગો અને બજારોમાં પાણી ભરાયા
બોટાદ શહેર: સાળંગપુર હનુમાનજીને આજે વિવિધ કઠોળ વડે શિવસ્વરૂપ વાઘા,વિવિધ કઠોળ-ધાન્ય નો દિવ્ય શણગાર, ડ્રેગન ફ્રુટનો અન્નકૂટ ધરાવાયો
બોટાદ શહેર: બોટાદમાં સરદાર પટેલ જયંતીએ રક્તદાન કેમ્પ યોજાયો,પોલીસ અને સબિહા હોસ્પિટલ દ્વારા 80 બઓટલ રક્ત એકત્ર થયુ