Public App Logo
Profile Picture

Ashok Manek

@ashokbhasmanek
1152Followers
2Following
ખંભાળિયા: દ્વારકા જિલ્લાના ગુરગઢ ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બાબતે જિલ્લા આરોગ્ય અધિકારીએ આપ્યું નિવેદન.
ઓખામંડળ: યાત્રાધામ દ્વારકામાં લાલો ફિલ્મના સ્પેશિયલ સ્ક્રિનિંગ કાર્યક્રમમાં જાહેરનામાના કાયદાના લીરેલીરા ઉડ્યા...
ખંભાળિયા: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છવાયુ ધુમ્મસનો સામ્રાજ્ય..
ઓખામંડળ: ગુજરાતી ફિલ્મ લાલો શ્રીકૃષ્ણ સદા સહાયતેની ટીમ દ્વારકા ખાતે લાલોત્સવની ઉજવણી કરી...
ઓખામંડળ: દ્વારકા પાસેના બરડીયા ગામે બોગસ દસ્તાવેજ કરી કરોડોની જમીન કૌભાંડમાં ચારની અટક કરતી દેવભૂમિ દ્વારકા SOG.
ઓખામંડળ: દ્વારકા પાસેના વરવાળા ગામના રહેવાસી લીલાબેન નાંગેશ ને લખપતી દીદી તરીકે સન્માનિત કરાયા.
ભાણવડ: ભાણવડના ટીમડી ગામે મંજૂરી વગર ચાલતા ખનીજ ખનન પર ત્રાટ ક્યુ ખાણ ખનીજ વિભાગ
ઓખામંડળ: ચારણ જગદંબા સોનબાઈ માતાજીનો 102 માં જન્મ મહોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ.
ઓખામંડળ: બહુચર્ચિત ગુજરાતી ફિલ્મ લાલો શ્રીકૃષ્ણ સદા સહાયતે ની ટીમ આજે દ્વારકા ખાતે લાલો ઉત્સવની ઉજવણી કરશે....
ઓખામંડળ: દ્વારકા ખાતે ત્રિ દિવસય સશક્તનારી મેળાનું ઉદ્ઘાટન કરતાં મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા
ખંભાળિયા: આધ્યાત્મિકતા સાથે આનંદ માણશે બાળકો ખંભાળિયાનાં કેશોદ આવડ ધામ પાસે બગીચામાં બાળકો માટે રાઇડ્સ લગાવવામાં આવી..
ખંભાળિયા: દેવભૂમિ દ્વારકા જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ બેઠક યોજાઈ.
ઓખામંડળ: વિશ્વ શાંતિ માટે આગામી 12મી ફેબ્રુઆરીથી જામનગર ખાતે યોજાશે અશ્વમેઘ યજ્ઞ.
ઓખામંડળ: ઓખા દ્વારકા હાઇવે પર આરંભડા નજીક ટેમ્પો ટ્રાવેલર્સ ડિવાઇડર પર ચડી જતા સર્જાયો અકસ્માત સદ નસીબ મોટી જાના ટળી..
ભાણવડ: દ્વારકા જિલ્લાનાં ભાણવડ ચાર પાટિયા પાસે ઇંગલિશ દારૂ ભરેલી સ્કોરપીઓ કાર ઝડપાઈ.
ઓખામંડળ: પવિત્ર યાત્રાધામ બેટ દ્વારકા ખાતે સુચારુ પાર્કિંગ વ્યવસ્થા કરવા ભાજપ પૂર્વ કન્વીનરની રજુઆત....
ઓખામંડળ: દ્વારકા ખાતે તારીખ 21 થી 23 ડિસેમ્બર દરમિયાન ત્રણ દિવસીય સશક્તનારી મેળાનો થશે આયોજન..
ભાણવડ: યોગા ઓલમ્પિકમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાની બે દીકરીઓનો ડંકો વાગ્યો...
કલ્યાણપુર: જામ કલ્યાણપુર તાલુકાના પાનેલી દેવરિયા માર્ગ પર યુવાનનો મૃતદેહ મળી આવતા PM માટે રાવલ ખાસેડાયો...
ઓખામંડળ: મીઠાપુર પોલીસ દ્વારા વધુ 14 હજારનાં ઇંગલિશ દારૂ સાથે એકની અટકાયત.
ઓખામંડળ: દ્વારકાના ભીમરાણામાંથી ઇંગલિશ દારૂ ઝડપી પાડતી મીઠાપુર પોલીસ...
ભાણવડ: ભાણવડ તાલુકાના સાજડીયારી ગામની સીમમાંથી 54 હજારનો અંગ્રેજી દારૂ ઝડપી પાડતી દ્વારકા LCB.
ખંભાળિયા: SIR કામગીરી બાદ દેવભૂમિ દ્વારકા જિલ્લાની ડ્રાફ્ટ મતદાર યાદી બહાર પાડવામાં આવી...
ભાણવડ: અલ્પેશ ઢોલરીયાનાં નિવેદન બાદ બરડા માલધારી સમાજ લાલઘુમ.
કલ્યાણપુર: કલ્યાણપુરનાં ચંદ્રવાડા ગામની સીમમાંથી જુગારનો અખાડો ઝડપાયો.