Public App Logo
Profile Picture

Fact Finder News

@factfindernews
446Followers
0Following
ગૂગલ મેપથી રેકી કરનાર બાવરીયા ગેંગ પકડાઈ

વડોદરામાં રથયાત્રા દરમિયાન મહિલાઓની ભીડનો લાભ લઈને સોનાની ચેઇન અને મંગળસૂત્ર આંચકી લેતી કુખ્યાત 'બાવરીયા ગેંગ'નો ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. પોલીસે રાજસ્થાનના અલ્વરથી બે મુખ્ય આરોપીઓ - જીતેન્દ્રસિંઘ બહાદુરસિંઘ બાવરીયા અને આરતીબેન બાવરીયાને ઝડપી પાડ્યા છે. આ ગેંગ સોશિયલ મીડિયા અને ગુગલ મેપની મદદથી દેશભરના ધાર્મિક ઉત્સવોની માહિતી મેળવીને સ્કોર્પિયો ગાડીમાં આવી ગુનાઓને અંજામ આપતી હતી. પોલીસે આરોપીઓ પાસેથી રૂ. ૪.૬૦ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી રાવપુરા પોલીસ સ્ટેશનના ચાર ગંભીર ગુનાઓ સફળતાપૂર્વક ડીટેક્ટ કર્યા છે અને અન્ય સાગરિતોની શોધખોળ શરૂ કરી છે.

<nis:link nis:type=tag nis:id=factfindernews nis:value=factfindernews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=dcb nis:value=DCB nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=theft nis:value=Theft nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=arrested nis:value=arrested nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=vadodara nis:value=vadodara nis:enabled=true nis:link/>
સ્કૂલની વિદ્યાર્થીનીની છેડતી: આધેડને મેથીપાક ચખાવ્યો
વડોદરામાં હૃદય સારવારને વધુ મજબૂત બનવા માટે , સ્ટર્લિંગ હોસ્પિટલ્સે 'ઇન્સ્ટિટ્યૂટ ઓફ હાર્ટ કેર' શરૂ કર્યું
વડોદરા ​શહેર અને ગ્રામ્ય વિકાસ માટે સંકલન બેઠક
વડોદરા સાંસદ ડો. હેમાંગ જોષીને રાષ્ટ્રીય યુવા મોરચા અધ્યક્ષની બઢતી મળી

*Whatsapp* માં સમાચાર મેળવવા માટે નીચેની લિંક પર ક્લિક કરી *Join* કરો.

https://chat.whatsapp.com/CpObvxAehZRCPxZbMmK4Tt?s=cl&p=a&ilr=4

<nis:link nis:type=tag nis:id=facfindernews nis:value=facfindernews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=bjpgujarat nis:value=BJPgujarat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=pramotion nis:value=pramotion nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=yuvamorchachairman nis:value=yuvamorchaChairman nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=national nis:value=National nis:enabled=true nis:link/>
વડોદરાના પાદરામાં રક્ષાબંધન ટાણે ભારે આક્રંદ
હરણી-એરપોર્ટ રોડ પર ટ્રક ખાડામાં ફસાઈ

<nis:link nis:type=tag nis:id=factfindernews nis:value=factfindernews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=vadodara nis:value=vadodara nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=vmc nis:value=vmc nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=gujarat nis:value=gujarat nis:enabled=true nis:link/>
મકરપુરા એરફોર્સ રોડ પર ગંભીર અકસ્માત

<nis:link nis:type=tag nis:id=factfindernews nis:value=factfindernews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=makarpuravadodara nis:value=makarpuravadodara nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=trafficpolice nis:value=trafficpolice nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=accident nis:value=Accident nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=injurd nis:value=injurd nis:enabled=true nis:link/>
સ્કૂલ પટાંગણમાં લાપરવાહીથી વિદ્યાર્થીનો ભોગ લેવાયો

*Whatsapp* માં સમાચાર મેળવવા માટે નીચેની લિંક પર ક્લિક કરી *Join* કરો.

https://chat.whatsapp.com/CpObvxAehZRCPxZbMmK4Tt?s=cl&p=a&ilr=4

<nis:link nis:type=tag nis:id=factfindernews nis:value=factfindernews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=school nis:value=school nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=studentdead nis:value=studentdead nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ssgvadodara nis:value=ssgVadodara nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=nizampura nis:value=nizampura nis:enabled=true nis:link/>
રાવપુરામાંથી એક્ટિવા ચોરનાર આરોપી ઝડપાયો

*Whatsapp* માં સમાચાર મેળવવા માટે નીચેની લિંક પર ક્લિક કરી *Join* કરો.

https://chat.whatsapp.com/CpObvxAehZRCPxZbMmK4Tt?s=cl&p=a&ilr=4

<nis:link nis:type=tag nis:id=factfindernews nis:value=factfindernews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=raopurapolice nis:value=raopurapolice nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=vehiclethief nis:value=vehiclethief nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=arrested nis:value=arrested nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=vadodara nis:value=vadodara nis:enabled=true nis:link/>
રહીશોએ પોતાની સુરક્ષા માટે પોલીસને આજીજી કરી

<nis:link nis:type=tag nis:id=factfindernews nis:value=factfindernews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=vadodara nis:value=vadodara nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=factfinder nis:value=factfinder nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=crime nis:value=crime nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=police nis:value=police nis:enabled=true nis:link/>
ગુજસીટોક કેસનો વોન્ટેડ આરોપી પોલીસ પકડમાં

વડોદરા શહેર ક્રાઇમ બ્રાંચની ટીમે કરોડો રૂપિયાની ઠગાઈ અને ગુજસીટોક જેવા ગંભીર ગુનાઓમાં નાસતા ફરતા કુખ્યાત આરોપી તનવીર ઉર્ફે તન્નુ શબીરભાઈ મલેક (રહે. તાંદલજા/નાની છીપવાડ) ને ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે. જે.પી.રોડ પોલીસ સ્ટેશનના ઠગાઈના ગુનામાં વોન્ટેડ હોવા ઉપરાંત ગુજરાત હાઇકોર્ટ દ્વારા ગુજસીટોક કેસમાં તેના જામીન રદ કરવામાં આવ્યા હતા અને તે ફરાર હતો. ક્રાઇમ બ્રાંચની ટીમે ટેક્નિકલ અને હ્યુમન સોર્સની મદદથી ચાંપનેર ભોઈવાડા વિસ્તારમાંથી તેને દબોચી લીધો હતો. આ આરોપી વિરુદ્ધ અગાઉ ખૂન, મારામારી, ધાડ અને ગુજસીટોક સહિતના કુલ 20 ગુનાઓ નોંધાયેલા છે અને તે અગાઉ પાસા તેમજ હદપાર પણ થઈ ચૂક્યો છે. પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

<nis:link nis:type=tag nis:id=factfindernews nis:value=factfindernews nis:enabled=true nis:link/>
<nis:link nis:type=tag nis:id=dcb nis:value=DCB nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=vadodarapolice nis:value=vadodarapolice nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=froud nis:value=froud nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=arrested nis:value=arrested nis:enabled=true nis:link/>
સાવલી તાલુકાના કનોડા પ્રાથમિક શાળામાં ઉત્સાહભેર ધારાસભ્યના હસ્તે 80માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી
પ્રભુ ભક્તિ અને દેશભક્તિના રંગમાં રંગાયું અટલાદરા BAPS મંદિર, ભક્તો અને બાળકો સાથે ઉજવાયો 80મો સ્વાતંત્ર્ય દિન
એક્સપ્રેસ હાઈવે પર દારૂનું પાયલોટિંગ ઝડપાયું

વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમે બાતમીના આધારે મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ હાઈવે પર સાપા ટોલનાકા નજીક વોચ ગોઠવીને બંને વાહનોને રોકવામાં આવ્યા હતા. ટ્રક ડ્રાઇવર વિકાસકુમાર નંદલાલ ખરવાર તથા અર્ટિગા કારમાં બેઠેલા હસનભાઈ અલીભાઈ પટેલ, નરેન્દ્રભાઈ રયજીભાઈ સોઢા, કદનેશભાઈ ભુલાભાઇ સોલંકી અને સવિતાબેન નરકાંગભાઈ માવીની પૂછપરછ કરતાં તેઓએ દમણના કચી ગામથી દારૂ ભરીને આણંદ ખાતે વેચાણ માટે લઈ જતા હોવાની કબૂલાત કરી હતી. પોલીસે ટ્રકમાંથી વિદેશી દારૂની પેટીઓ (કુલ બોટલ નંગ ૪,૬૩૨, કિંમત રૂ. ૧૭,૧૯,૬૦૦/-), ટ્રક, અર્ટિગા કાર અને મોબાઈલ ફોન સહિત કુલ રૂ. ૨૯,૬૦,૬૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી કરજણ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ નોંધ્યો છે.

<nis:link nis:type=tag nis:id=factfindernews nis:value=Factfindernews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=arrestedvadodara nis:value=arrestedVadodara nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=lcb nis:value=lcb nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=nh48karjan nis:value=NH48karjan nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=prohibition nis:value=prohibition nis:enabled=true nis:link/>
જીલ્લા પંચાયત ખાતે સ્વતંત્રતા પર્વની ઉજવણી થઈ

<nis:link nis:type=tag nis:id=factfindernews nis:value=factfindernews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=vadodara nis:value=vadodara nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=factfinder nis:value=factfinder nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=bjpgujarat nis:value=bjpgujarat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=gujarat nis:value=gujarat nis:enabled=true nis:link/>
વડોદરા ભાજપ કાર્યાલયે લહેરાયો ભવ્ય ત્રિરંગો
હર્ષ સંઘવીનું સંબોધન: વીરોને શ્રદ્ધાંજલિ અને સંકલ્પ
વરસાદી માહોલમાં કેમિકલ માફિયાઓ ફરી સક્રિય!
વડોદરા નવી કલેક્ટર કચેરી ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી: નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ડૉ. એસ.આર. કેલૈયાના હસ્તે રાષ્ટ્રધ્વજ વંદન
દિવાળીપુરા કોર્ટ સંકુલમાં ઉત્સાહભેર સંપન્ન થયો ધ્વજવંદન કાર્યક્રમ, ન્યાયિક અધિકારીઓ, વકીલો અને પોલીસકર્મીઓ રહ્યા ઉપસ્થિત
છોટા ઉદેપુર જિલ્લા કક્ષાની 80મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી: સંખેડા ખાતે મંત્રી મનીષાબેન વકીલના હસ્તે શાનદાર ધ્વજવંદન

 https://thefactfinder.in/chhotaudaipur/grand-celebration-of-80th-independence-day-at-chhota-udepur-district-level-magnificent-flag-hoisting-by-minister-manishaben-vakil-at-sankheda/

*Whatsapp* માં સમાચાર મેળવવા માટે નીચેની લિંક પર ક્લિક કરી *Join* કરો.

https://chat.whatsapp.com/CpObvxAehZRCPxZbMmK4Tt?s=cl&p=a&ilr=4

<nis:link nis:type=tag nis:id=factfindernews nis:value=Factfindernews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=independenceday2026 nis:value=IndependenceDay2026 nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=bjpguajarat nis:value=bjpguajarat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=chhotaudepur nis:value=chhotaudepur nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=sankheda nis:value=sankheda nis:enabled=true nis:link/>
વડોદરાની સૌથી મોટી સહકારી સંસ્થા બરોડા ડેરીમાં 80માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કર્મચારીઓ સાથે કરવામાં આવી
વડોદરા મહાનગરપાલિકા ખાતે દેશના 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી: રાષ્ટ્રધ્વજ વંદન સાથે ગુંજ્યા દેશભક્તિના નારા
4થી સ્ટેટ રેન્કિંગ TT: પ્રથા પવારે ડબલ ટાઇટલ જીત્યું, વિન્સીએ U-15માં મોટો અપસેટ સર્જ્યો