Public App Logo
Profile Picture

પબ્લિક ન્યુઝ - જામનગર

@shabbir.dal
161617Followers
588Following
રાજ્ય મંત્રી દર્શનાબેન વાઘેલાએ ઐતિહાસિક ભુજીયા કોઠાની મુલાકાત લીધી
૫૫ સફાઈ કામદારોને રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલાના હસ્તે કાયમી નિમણૂક આદેશ એનાયત કરાયા
રિટેલ વેપારી મહામંડળ દ્વારા QR પેમેન્ટનો આજથી બહિષ્કાર કરવામાં આવ્યો
ખીજડીયા બાયપાસ પાસે માતાના મઢ જતા પદયાત્રીઓની સુરક્ષા માટે રેડિયમ રિફ્લેક્ટર કેમ્પ શરૂ કરાયો
રાજકોટના બહુચર્ચિત અલ્પેશ દોંગા એન્ડ ટોળકી સામે જિલ્લામાં વધુ બે ગુન્હા નોંધાયા
ટી ટ્રેડસ એસોશિયન દ્વારા આજથી upi પેમેન્ટનો બહિષ્કાર શરૂ કરાયો
20 કિલોની સાંકળ સાથે માતાના મઢ જવાનો યુવકનો સંકલ્પ કરી અનોખી ભક્તિ દર્શાવી
જોડિયા ગામમાં આવેલા માંડવી ચોકમાં ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની વન-ડે મેચમાં પ્રસારણ ઉપર જુગાર રમાડતો શખ્સ પકડાયો
વોર્ડ 1 માં સમસ્યાથી કંટાળેલા સ્થાનિકોએ જાતે નાલાની સફાઈ કરી તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો
જામનગરમાં એક મહિલાએ એક વકીલ સામે પોતાનો હાથ પકડીને શારીરિક સબંધની માંગણી કર્યા અંગેની પોલીસ ફરિયાદ નોંધાવી
જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં નાઇટ ડ્રાઇવ યોજી ગંદકી ફેલાવતા અને ન્યુસન્સ ફેલાવતા 48 એકમોને નોટીસ
રાજ્યકક્ષાના મંત્રી દર્શનાબેન વાઘેલાની ઉપસ્થિતિમાં રણમલ તળાવ ૩ ખાતે યોજાયેલ “સ્વચ્છતા અભિયાન” હાથ ધરાયુ
જામનગર શહેરના સમર્પણ હોસ્પિટલના ગેટ બહાર અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો
જામનગર જિલ્લાના કાલાવડના રણુજા લોકમેળામાં વહીવટી મંજૂરી વિના ધમધમતી રાઈડસ તંત્રએ બંધ કરાવી કડક કાર્યવાહી કરી
જામનગર જિલ્લાના કાલાવડના હરીપર મેવાસા ગામેથી ભેળસેળયુક્ત દૂધનું કૌભાંડ પકડાયું, છ નમુના ફેઈલ થયા
જામનગર જિલ્લાના જોડીયા તાલુકાના બાલંભા ફોરેસ્ટ વિભાગના વિસ્તારમાં ગળાફાંસો ખાઈ આધેડે આપઘાત કર્યો
જામનગર શહેર: સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ ખાતે મેયરના અધ્યક્ષ સ્થાને સેવા મેરા યોગદાન કાર્યક્રમ યોજાયો
જામનગર શહેર: જલાની જાર વિસ્તારમાં ગણપતિ મહોત્સવમાં અન્નકૂટ દર્શન દરમ્યાન ગણેશજીના પ્રિય વાહન મુષકજી પ્રસાદ આરોગતા વીડિયો વાયરલ
જામનગર શહેર: ઈદે ગૌષિયાના જુલુસના સમયમાં ફેરફાર બદલ સુન્ની મુસ્લિમ જમાતના પ્રમુખનું સન્માન કરવામાં આવ્યું
જામનગર શહેર: મહાનગરપાલિકા દ્વારા બંને કુંડમાં આઠ દિવસમાં 3546 ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું
જોડિયા: તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા 24 કલાક દરમિયાન 1 ઈંચથી વરસાદ વરસ્યો
જામનગર શહેર: માધવ નગર વિસ્તારમાં જુગાર રમતી આઠ મહિલાઓ 31,250 ના મુદ્દામાલ સાથે પકડાઈ
જામનગર શહેર: લેન્ડ રેકર્ડ કમ એકત્રીકરણ કચેરીના કર્મચારીઓ આજથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા
જામનગર શહેર: પ્રદર્શન મેદાનમાં સાંસદ પૂનમબેન માડમ દ્વારા ભવ્ય નમો નાદ ભક્તિમય સંગીત સંધ્યા કાર્યક્રમ યોજાયો
જામનગર શહેર: લાખોટા તળાવ ખાતે આકાશી વીજળીનો અદભૂત નજારો કેમેરામાં કેદ થયો